ભારતનું બંધારણ (Constitution Of India) એટર્ની જનરલના હોદ્દાની મુદત કેટલી હોય છે ? રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી છ વર્ષ ત્રણ વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ 1950 મુજબ નીચેના પૈકી કઈ જોડ બંધબેસતી નથી ? બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો બંધારણના ભાગ -2 (અનુચ્છેદ 5 થી 11) – નાગરિકત્વ બંધારણના ભાગ -1 (અનુચ્છેદ 1 થી 4) – સંઘ અને તેના વિસ્તાર બંધારણના ભાગ -4 (અનુચ્છેદ 36 થી 51) – રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો બંધારણના ભાગ -3 (અનુચ્છેદ 15) -મૂળભૂત ફરજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ? ચોવીસમો સુધારો ચોથો સુધારો સાતમો સુધારો અગિયારમો સુધારો ચોવીસમો સુધારો ચોથો સુધારો સાતમો સુધારો અગિયારમો સુધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 248 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 153 આર્ટિકલ – 248 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાતમાં મહાનગરપાલિકાઓનો વહીવટ કયા કાયદા હેઠળ કરવામાં આવે છે ? મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 મુંબઈ પ્રાંત મહાનગરપાલિકા ધારો -1949 ગુજરાત મહાનગરપાલિકા ધારો - 1963 આપેલ તમામ નગર આયોજન અને વિકાસ ધારો - 1978 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? હાઇકોર્ટ રાજ્ય સરકાર ડી.જી.પી. રાજ્યપાલશ્રી હાઇકોર્ટ રાજ્ય સરકાર ડી.જી.પી. રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP