ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાષ્ટ્રપતિ બનવા માટે ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જોઈએ ? 25 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 18 વર્ષ 25 વર્ષ 20 વર્ષ 35 વર્ષ 18 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંઘ અને દરેક રાજ્ય સરકાર, અનુસૂચિત જાતિઓને અસર કરતી તમામ મહત્ત્વની નીતિ વિષયક બાબતો અંગે અનુસૂચિત જાતિઓ માટેના રાષ્ટ્રીય આયોગ સાથે પરામર્શ કરશે તેવી જોગવાઈ ભારતના સંવિધાનમાં ક્યા અનુચ્છેદમાં કરવામાં આવી છે ? અનુચ્છેદ-336 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 અનુચ્છેદ-336 અનુચ્છેદ-338 (4) અનુચ્છેદ-338 (9) અનુચ્છેદ-335 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મ્યુનિસિપલ ગવર્નન્સ કયા વર્ષથી અસ્તિત્વમાં આવ્યું ? 1687 1761 1681 1752 1687 1761 1681 1752 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટમાં 'નિરીક્ષણ' (Inspection) અંગે નીચેના પૈકી કયું વિધાન બંધબેસતું નથી ? નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. નિરીક્ષણમાં માત્ર ભૂલો શોધવાનો હેતુ રહેલો છે. નિરીક્ષણથી શિસ્ત અને વ્યવસ્થા જળવાઈ રહે છે. કર્મચારીઓ સાથે વિચાર વિનિમય અને તેમને સલાહ–માર્ગદર્શન આપવાની બાબતનો સમાવેશ છે. નિરીક્ષણમાં સૂચનો અને આદેશોના અમલ અંગે તપાસ થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 29 વિશે સાચું કથન જણાવો. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, વ્યાકરણ, બોલી જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા,લિપિ, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને ભાષા, સંસ્કૃતિ, વારસો જાળવવાનો અધિકાર આપે છે. ભારતના દરેક નાગરિકને લિપિ, શબ્દો, સંસ્કૃતિ જાળવવાનો અધિકાર આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યની કારોબારી સત્તા કોનામાં નિહિત થાય છે ? માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી માન. નાણામંત્રીશ્રી માન. રાષ્ટ્રપતિશ્રી માન. મુખ્યમંત્રીશ્રી માન. રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP