ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) ધારા હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વગેરે કરવાની સત્તા કોની પાસે છે ? કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર રાજ્યપાલ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ચૂંટણી આયોગમાં મુખ્ય ચૂંટણી કમિશ્નર અને અન્ય કમિશ્નરોની નિમણૂંક કોણ કરે છે ? માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન.વડાપ્રધાનશ્રી માન.નાણામંત્રીશ્રી માન.કાયદામંત્રીશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દિન ક્યારે આવે છે ? 3 જુલાઈ 26મી જાન્યુઆરી 26મી નવેમ્બર 15મી ઓગસ્ટ 3 જુલાઈ 26મી જાન્યુઆરી 26મી નવેમ્બર 15મી ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની જોગવાઈને ધ્યાને લઈને લોકસભામાં મહત્તમ બેઠકો કયા રાજ્યને ફાળવવામાં આવેલી છે ? મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ મહારાષ્ટ્ર ઉત્તર પ્રદેશ ગુજરાત આંધ્રપ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ધર્મ, જાતિ, જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાનના આધારે ભેદભાવો પર પ્રતિબંધ, બંધારણના કયા અનુચ્છેદમાં વર્ણવેલ છે ? અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 અનુચ્છેદ 15 અનુચ્છેદ 16 અનુચ્છેદ 17 અનુચ્છેદ 14 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ન્યાયપાલિકા સર્વોચ્ચ છે. સંસદ સર્વોચ્ચ છે. સંસદ અને ન્યાયપાલિકા બંને પોત-પોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે. કારોબારી સર્વોચ્ચ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP