ભારતનું બંધારણ (Constitution Of India)
સર્વોચ્ચ અદાલતના પ્રથમ ગુજરાતી મુખ્ય ન્યાયાધીશનું નામ શું હતું ?

એસ.પી. ભરૂચા
પ્રકાશભઈ ઠક્કર
હરિલાલ જે. કણિયા
પી.એન. ભગવતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિઓ (અત્યાચાર) નિવારણ (સુધારા નિયમો) 2016ની જોગવાઈ મુજબ જાહેર સેવક દ્વારા શોષણ (કિન્નાખોરી) કરવામાં આવેલ હોય ત્યારે ભોગ બનેલ અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત આદિજાતિના વ્યક્તિ અથવા તેના આશ્રિતોને પ્રથમ માહિતી અહેવાલ (F.I.R.) ના તબકકે કેટલા રૂપિયાની રાહત ચૂકવવાની રહેશે ?

રૂ. 50,000/-
રૂ. 1.00,000/-
રૂ. 75,000/-
રૂ. 1,25,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કોઇ વ્યક્તિને ગેરકાનૂની અટકાયતમાંથી મુક્ત કરવા માટે યોગ્ય ન્યાયિક એકમ નીચેના પૈકી કયું આજ્ઞાપત્ર ફરમાવી શકે ?

હેબિયર્સ કોર્પસ
સર્ટિઓરરી
કો-વોરન્ટો
મેન્ડેમસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના કોઈ સભ્યની કોઈ ફોજદારી ગુનામાં અટકાયત કરવામાં આવે તો તે અંગેની જાણ કોને કરવાની રહે છે ?

વિધાનસભાના સ્પીકર
રાજ્યપાલ
મુખ્યમંત્રી
લોકસભાના સ્પીકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP