ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય અરજી નાણાંકીય નિવેદન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો વચ્ચેની તકરાર સર્વોચ્ચ અદાલતની કઈ હકુમત હેઠળ આવે છે ? સલાહકીય હકુમત રીટ હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત સલાહકીય હકુમત રીટ હકુમત મૂળ હકુમત અપીલીય હકુમત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જુવેનાઇલ જસ્ટિસ (કેર એન્ડ પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન) એક્ટ, 2015 મુજબ કેટલી ઉંમરના વ્યક્તિને બાળક ગણવામાં આવ્યું છે ? 16 વર્ષ 14 વર્ષ 18 વર્ષની નીચે 12 વર્ષ 16 વર્ષ 14 વર્ષ 18 વર્ષની નીચે 12 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈપણ રાજ્યના રાજ્યપાલને કોની સહી સિક્કાવાળા આદેશપત્રથી નીમવામાં આવે છે ? રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના રાષ્ટ્રપતિના વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિના વડાપ્રધાનના સંબંધિત રાજ્યના મુખ્યપ્રધાનના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વિધાનસભા ચાલુ ના હોય ત્યારે કોણ વટહુકમ બહાર પાડે છે ? રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ મુખ્યમંત્રી રાજ્યપાલ વિધાનસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય જાહેર સેવા આયોગ (UPSC) પોતાના વાર્ષિક અહેવાલ કોને સુપરત કરે છે ? રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને રાષ્ટ્રપતિને નાણાપંચના અધ્યક્ષને વડાપ્રધાનને લોકસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP