ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની વિશેષતા અંગે નીચેના પૈકી કઈ બાબત સુસંગત છે ? કારોબારી સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે કારોબારી સર્વોચ્ચ છે સંસદ અને નગરપાલિકા બન્ને પોતપોતાના ક્ષેત્રમાં સર્વોચ્ચ છે નગરપાલિકા સર્વોચ્ચ છે સાંસદ સર્વોચ્ચ છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં મુક્તપણે ફરવા માટેનો અધિકાર બંધારણના કયા આર્ટીકલ હેઠળ આપવામાં આવેલ છે ? 19(B) 19(C) 19(A) 19(D) 19(B) 19(C) 19(A) 19(D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલા સમયમાં મંજૂર થવો જરૂરી છે ? બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં બે અઠવાડિયામાં છ અઠવાડિયામાં નવ અઠવાડિયામાં ત્રણ અઠવાડિયામાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષની નિમણુંક કોણ કરે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ રાષ્ટ્રપતિ વડાપ્રધાન લોકસભાના અધ્યક્ષ રાજ્યસભાના અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગના અધ્યક્ષ અથવા અન્ય સદસ્ય પોતાનું રાજીનામું કોને આપી શકે ? પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ઉચ્ચ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા મૂળભૂત અધિકારની ખાતરી આપવામાં આવી નથી ? સંપત્તિ હક્ક સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક શોષણ વિરોધી હક્ક સંપત્તિ હક્ક સમાનતાનો હક્ક સ્વતંત્રતાનો હક્ક શોષણ વિરોધી હક્ક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP