ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કઈ જોડ સાચી નથી ? રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પ્રાણી - સિંહ રાષ્ટ્રીય પક્ષી - મોર રાષ્ટ્રીય ફૂલ - કમળ રાષ્ટ્રીય ફળ - કેરી રાષ્ટ્રીય પ્રાણી - સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પુરતું સાધન મેળવવાનો સમાન હક્ક રહે છે" આ બાબત ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જણાવવામાં આવેલી છે ? 39 (B) 39 (C) 39 (A) 39 (D) 39 (B) 39 (C) 39 (A) 39 (D) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારત સરકાર દ્વારા વિકલાંગોને હકો અપાવતું બિલ (રાઈટ્સ ઓફ પર્સન્સ વીથ ડીઝેબિલિટી બિલ) કયારે મંજૂર કરવામાં આવ્યું ? 2008 2016 2010 2014 2008 2016 2010 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સંસદ સભ્ય અને ધારાસભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ કાર્યક્રમ રદ કરવા માટેની ભલામણ કોણે કરી છે ? સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રિય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં સંસદની જાહેર હિસાબ સમિતિ કેન્દ્રિય તકેદારી આયોગ વીરપ્પા મોઈલીની અધ્યક્ષતા હેઠળના બીજા વહીવટી સુધારણા આયોગ એ.પી.જે. અબ્દુલ કલામ - તેમના સંસદમાં રાષ્ટ્રપતિ તરીકેના સંબોધનમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણમાં પારસીઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ? એચ.પી.મોદી એચ. એમ. મોદી હોમી વાડીયા કેબુસરો કાબરાજી એચ.પી.મોદી એચ. એમ. મોદી હોમી વાડીયા કેબુસરો કાબરાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જમ્મુ કાશ્મીર રાજ્યને ભારતના બંધારણના કયા અનુચ્છેદથી વિશેષ દરજ્જો પ્રદાન કરવામાં આવેલો છે ? અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 અનુચ્છેદ - 302 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 360 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP