ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્યના એડવોકેટ જનરલ (રાજ્યના મુખ્ય કાયદા અધિકારી) ના કાર્યો / ફરજોના સંબંધમાં નીચેના પૈકી કઈ બાબત બંધબેસતી નથી ?

ગૃહમાં તેઓ મત આપી શકે છે.
રાજ્યપાલ તેઓને નીમે છે.
રાજ્ય વિધાનગૃહની કાર્યવાહીમાં ભાગ લેવાનો અધિકાર છે.
રાજ્યને કાયદાકીય બાબતોમાં સલાહ આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
વિધાનસભાના અધ્યક્ષ કેવા સંજોગોમાં ગૃહમાં મતદાન કરવાનો અધિકાર ધરાવે છે ?

સરખા મત થાય ત્યારે
વિપક્ષના નેતા વિનંતી કરે તો
મંત્રીમંડલના હિતમાં
મુખ્યમંત્રી કહે તો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રિય તકેદારી આયોગની રચના કોની ભલામણથી થઈ હતી ?

સતિષચંદ્ર સમિતિ
પ્રથમ વહીવટી સુધારા આયોગ
ક્રિપલાણી સમિતિ
સંથાનમ સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
CBI નીચેના પૈકી કયા મંત્રાલય કાર્ય કરે છે ?

પી એમ ઓ
પરસોનેલ, પેન્શન એન્ડ પબ્લિક ગ્રીવયન્સ
ગૃહ મંત્રી
કેબિનેટ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ?

મનુભાઈ પરમાર
શશીકાંત લાખાણી
રાઘવજી લેઉઆ
કુંદનલાલ ધોળકીયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP