ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણ દ્વારા સ્વીકૃત 'સત્યમેવ જયતે' રાષ્ટ્રીય સૂત્ર નીચેના પૈકી કયા પ્રાચીન ગ્રંથમાંથી લેવામાં આવ્યું છે ? મુંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ મુંડકોપનિષદ કઠોરોપનિષદ સામવેદ ઋગ્વેદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદમાન અને નિકોબાર કેન્દ્રશાસિત પ્રદેશ કયા ઉચ્ચ ન્યાયાલયના ક્ષેત્રાધિકારમાં આવે છે ? કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય કેરલ ઉચ્ચ ન્યાયાલય મદ્રાસ ઉચ્ચ ન્યાયાલય કલકતા ઉચ્ચ ન્યાયાલય બોમ્બે ઉચ્ચ ન્યાયાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 'સત્યમેવ જયતે' શબ્દ કયા ગ્રંથમાંથી લેવામાં આવેલ છે ? શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ શતપથ બ્રાહ્મણ મુંડકોપનિષદ ઋગ્વેદ રામાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાએ ક્યારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 29 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી,1950 29 જાન્યુઆરી,1950 25 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી,1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ? શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત આદેશની એકતાનો સિદ્ધાંત સંકલનના સિદ્ધાંત અંકુશ–સીમાનો સિદ્ધાંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ રાજકીય પક્ષના આદેશ વિરુધ્ધ તેના સભ્ય હોય તેવા ધારાસભ્ય દ્વારા મત વિધાનસભામાં આપવામાં આવે તો તે. પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે પક્ષમાંથી દૂર થાય ચાલુ સત્રમાં હાજરી આપી શકે નહીં ધારાસભ્ય તરીકે ગેરલાયક બને અધ્યક્ષશ્રી તેને ઠપકો આપે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP