GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) 73 મા બંધારણીય સુધારણા અધિનિયમ મુજબ, ગ્રામસભા ___ નું બનેલું મંડળ છે. ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી 18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી આપેલ પૈકી એક પણ નહીં ગ્રામ પંચાયતની સમગ્ર પુખ્ત વસ્તી પાંચ વર્ષની વયથી ઓછી વયના બાળકો સિવાયની પંચાયત હેઠળની ગામની સમગ્ર વસ્તી 18 વર્ષની વય પૂરી કરી ચૂકી હોય અને રાજ્યમાં કોઈપણ જગ્યાએ મતદાર યાદીમાં નામ હોય તેવી ગામની વસ્તી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ચાર અંકની સૌથી મોટી પૂર્ણવર્ગ સંખ્યા કઈ છે ? 9981 9925 9881 9801 9981 9925 9881 9801 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ વચ્ચેના સંબંધો બાબતે નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. આપેલ પૈકી એક પણ નહીં સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. આપેલ બંને મંત્રી મંડળના તમામ નિર્ણય રાષ્ટ્રપતિને જણાવવા પ્રધાનમંત્રી માટે વૈકલ્પિક છે. આપેલ પૈકી એક પણ નહીં સંઘની બાબતોના વહીવટ અંગેની માહિતી રજુ કરવી એ પ્રધાનમંત્રીની ફરજ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ભારતના ઉત્તર પૂર્વીય વિસ્તારમાં કયા પ્રકારના વન જોવા મળે છે ? સૂકા ઉષ્ણકટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન આલ્પાઈન વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન સૂકા ઉષ્ણકટિબંધીય વન ભેજવાળા ઉષ્ણકટિબંધીય વન આલ્પાઈન વન પહાડી (montane) સમશીતોષ્ણ કટિબંધીય વન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) નીચેના પૈકી કઈ જોડીઓ યોગ્ય રીતે જોડાયેલી નથી ?1. કાકાકોરમ પર્વતમાળા - સિંધુ નદી અને તેની ઉપનદી શ્યોક નદી કાકાકોરમ પર્વતમાળાની દક્ષિણમાં આવેલા છે.2. ઝાન્સ્કાર (zanskar) પર્વતમાળા - ઝોજી લા (zoji La) ઘાટ આવેલો છે.3. પૂર્વાચલ પર્વતમાળા - મિઝોરમ ટેકરીઓ4. ગ્રેટર હિમાલય - શિપ્કી લા (Shipki La) ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ફક્ત 1, 3 અને 4 1, 2, 3 અને 4 ફક્ત 2, 3 અને 4 આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC State Tax Inspector (STI) Class 3 Question Paper (7-3-2021) ગુજરાતના કયા ચાલુક્ય રાજાએ મહમ્મદ ઘોરીને હરાવ્યો હતો ? ભીમદેવ-I અજયપાલ મૂળરાજ-II જયસિંહ-I ભીમદેવ-I અજયપાલ મૂળરાજ-II જયસિંહ-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP