ભારતનું બંધારણ (Constitution Of India) પંચાયતોના હિસાબોના ઓડિટ અંગે 73મા બંધારણ સુધારામાં શી જોગવાઈ કરવામાં આવી છે ? આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. આપેલ પૈકી એક પણ નહીં કન્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ વ્યવસ્થા કરે. રાજ્યની વિધાનસભા કાયદાકીય જોગવાઈ કરે. રાજ્ય સરકાર પરિપત્ર બહાર પાડે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલ બંધારણના કયા અનુચ્છેદ અન્વયે વટહુકમ બહાર પાડી શકે ? અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 અનુચ્છેદ - 163 અનુચ્છેદ - 213 અનુચ્છેદ - 161 અનુચ્છેદ - 166 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન કયા અનુચ્છેદ મુજબ લગાડવામાં આવે છે ? 360 356 352 359 360 356 352 359 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અમુક શિક્ષણ સંસ્થાઓમાં ધાર્મિક શિક્ષણ અથવા ધાર્મિક પ્રાર્થનામાં હાજરી આપવા અંગેની સ્વતંત્રતા બાબતની જોગવાઈ ભારતીય સંવિધાનના કાયદાના કયા આર્ટિકલમાં કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 28 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 31 આર્ટિકલ – 28 આર્ટિકલ – 23 આર્ટિકલ – 24 આર્ટિકલ – 31 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જીવન સાથે સંકળાયેલ જાહેર માહિતીનો નિકાલ કેટલા સમયમાં આપવો પડે છે ? 15 દિવસ 7 દિવસ 30 દિવસ 2 દિવસ 15 દિવસ 7 દિવસ 30 દિવસ 2 દિવસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) શહેર સ્થાનિક સ્વરાજ (Urban Local Government)ના વિષયો પર કાર્ય માટે કયું/ક્યાં કેન્દ્રીય મંત્રાલય/મંત્રાલયો સંલગ્ન છે ? આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ આવાસ અને શહેરી બાબતોનું મંત્રાલય સંરક્ષણ મંત્રાલય ગૃહ મંત્રાલય આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP