ભારતનું બંધારણ (Constitution Of India) 73મો બંધારણીય સુધારો અનુસૂચિત વિસ્તારોને લાગુ પાડવા માટેનો કાયદો સંસદમાં ક્યારે ઘડાયો ? 1998 1999 1997 1996 1998 1999 1997 1996 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સભામાં ગૃહનું કામકાજ હાથ ધરવા કેટલા સભ્યોની હાજરી જરૂરી છે ? 1/2 1/4 1/8 1/10 1/2 1/4 1/8 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કે નાણાં ખરડાને અન્ય કયા નામથી ઓળખવામાં આવે છે ? નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી નાણાંકીય આવેદનપત્ર નાણાંકીય પ્રસ્તાવ નાણાંકીય નિવેદન નાણાંકીય અરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને બંધારણનો અનુચ્છેદ 30 શૈક્ષણિક સંસ્થાઓ સ્થાપવાનો અને તેનો વહીવટ કરવાનો અધિકાર આપે છે તેનો આધાર ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ધર્મ અને જાતિ છે ધર્મ અને સંસ્કૃતિ છે ધર્મ અને ભાષા છે સંસ્કૃતિ અને ભાષા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રશાસિત પ્રદેશોનો વહીવટ કેન્દ્રના કયા મંત્રાલયને હસ્તક છે ? ગૃહ બાબતો કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં ગૃહ બાબતો કાનૂની બાબતો ઉદ્યોગ અને ખનિજ નાણાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યના મુખ્યમંત્રી નિયુક્તિ કોણ કરે છે ? ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ રાજયપાલ વડી અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP