ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંસદમાં કોનો સમાવેશ થાય છે ? લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા રાજ્યસભા લોકસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદ અને દરેક રાજ્ય વિધાન મંડળની ચૂંટણીઓ કોની દેખરેખ, દિશાનિર્દેશ અને નિયંત્રણમાં યોજાય છે ? ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ભારતની સર્વોચ્ચ અદાલત ભારતનું ચૂંટણી પંચ ભારતના રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) લઘુમતીઓને અપાયેલો મૂળભૂત હકો કયા અનુચ્છેદમાં વર્ણિત છે ? અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -24 થી 29 અનુચ્છેદ -25 થી 28 અનુચ્છેદ -29 થી 30 અનુચ્છેદ -29 થી 31 અનુચ્છેદ -24 થી 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગુજરાત વિધાનસભામાં 1960 થી 2000 ના વર્ષો દરમ્યાન કઇ વ્યકિતને બે વખત અધ્યક્ષ બનવાનો સંયોગ સાંપડયો હતો ? કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર કુંદનલાલ ધોળકીયા શશીકાંત લાખાણી રાઘવજી લેઉઆ મનુભાઈ પરમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાનાં સદસ્યની મુદત કેટલી હોય છે ? 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ 6 વર્ષ 5 વર્ષ 4 વર્ષ 3 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન' ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 26 જાન્યુઆરી, 1949 15 ઓગસ્ટ, 1948 24 જાન્યુઆરી, 1950 27 ડિસેમ્બર, 1948 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP