ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ રાજ્યોમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થઈ શકે છે ? અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 અનુચ્છેદ - 300 અનુચ્છેદ - 356 અનુચ્છેદ - 370 અનુચ્છેદ - 200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્રિય તકેદારી કમિશનરની પસંદગી માટેની પસંદગી સમિતિના કોણ સભ્ય નથી ? લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ગૃહ મંત્રી લોકસભાના વિરોધ પક્ષના નેતા ભારતના મુખ્ય ન્યાયાધીશ વડાપ્રધાન ગૃહ મંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કયા દેશનું બંધારણ, વિશ્વનું સૌથી લાંબુ-સર્વગ્રાહી લિખિત બંધારણ ગણવામાં આવે છે ? ભારત યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) રશિયા ભારત યુ.એસ.એ. બ્રિટન (યુ.કે.) રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભામાં રાષ્ટ્રગીત અને રાષ્ટ્રગાનનો કયા દિવસે સ્વીકાર કરવામાં આવ્યો ? 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 18-7-1949 22-7-1949 17-4-1950 24-1-1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આપણા દેશમાં વડી અદાલતના ન્યાયમૂર્તિઓ કોણ નીમે છે ? રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન રાષ્ટ્રપતિ રાજ્યપાલ વડાપ્રધાન મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 42માં બંધારણીય સુધારાને કારણે શામાં ફેરફાર કરવામાં આવેલ હતો ? આમુખ ચૂંટણી અંગે સુધારાઓ મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો આમુખ ચૂંટણી અંગે સુધારાઓ મિલકત ધરાવવાનો અધિકાર મૂળભૂત હક્કો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP