ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનમાં કઈ સેવાઓને સંસદે ઊભી કરેલી સેવાઓ છે એમ ગણવામાં આવેલ છે ? ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા ભારતીય વન સેવા ભારતીય પોલીસ સેવા ભારતીય વહીવટી સેવા અને ભારતીય પોલીસ સેવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા અનુચ્છેદનો ઉપયોગ, રાજ્યો પર રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે થાય છે ? અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 અનુચ્છેદ – 356 અનુચ્છેદ – 360 અનુચ્છેદ – 370 અનુચ્છેદ – 352 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જો કોઈ કારણસર રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ બંનેના પદ ખાલી હોય ત્યારે એમના કાર્યો કોણ સંભાળે છે ? ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ભારતના મુખ્ય ન્યાયાધીશ લોકસભાના સભાપતિ મુખ્ય ચૂંટણી અધિકારી એટર્ની જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુચ્છેદ 88 પ્રમાણે ગૃહમાં નીચેનામાંથી કોને મતદાનનો અધિકાર નથી ? આપેલ પૈકી એક પણ નહીં ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ભારતના એટર્ની જનરલ રાષ્ટ્રપતિ આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોઈ પણ ખરડો ક્યારે અધિનિયમ બને છે ? જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં જ્યારે તેને સંસદના બંને ગૃહ પસાર કરે. જ્યારે સંસદના બંને ગૃહો તેને પસાર કરે અને રાષ્ટ્રપતિ સંમતિ આપે. જ્યારે વડાપ્રધાન તેમની સંમતિ આપે આપેલ માંથી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ : 5 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે. 5 વર્ષનો હોય છે. જેમ લોકસભામાં છે એમ 6 વર્ષ અથવા 80 ની ઉંમર જે પણ પહેલા થાય 6 વર્ષનો હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP