ભારતનું બંધારણ (Constitution Of India)
વીજળી ભારતીય સંવિધાનના કયા વૈધાનિક ભાગમાં આવે છે ?

કોઈપણ વૈધાનિક ભાગનો હિસ્સો નથી
સંયુક્ત યાદી
રાજ્ય યાદી
સંઘ યાદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
સંસદ દ્વારા નાગરિકતાના અધિકારનો કાયદા દ્વારા વિનિયમન કરવાનું વર્ણન કયા અનુચ્છેદમાં છે ?

અનુચ્છેદ-9
અનુચ્છેદ-10
અનુચ્છેદ-8
અનુચ્છેદ-11

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ?

આર્ટિકલ – 355
આર્ટિકલ – 353
આર્ટિકલ – 357
આર્ટિકલ – 352

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
નીચેનામાંથી કયું કાર્ય સરકારી કર્મચારીઓનું નથી ?

સરકારશ્રીની નીતિ બનાવવામાં સહાયરૂપ થવું.
ચૂંટણીમાં પ્રચારતંત્ર ગોઠવવું.
મંત્રીઓને સરકારી નીતિઓ બાબત સલાહ આપવી.
સરકારશ્રીની નીતિનો અમલ કરવો.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કેન્દ્રશાસિત / સંઘશાસિત પ્રદેશોના વહીવટનું સંચાલન કોના દ્વારા કરવામાં આવે છે ?

પ્રધાનમંત્રી
રાજ્યપાલ
મુખ્યમંત્રી
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP