ભારતનું બંધારણ (Constitution Of India)
એક જ વ્યક્તિની બે કે તેથી વધારે રાજ્યોમાં રાજ્યપાલ તરીકે નિમણૂક આપવા અંગેની જોગવાઈ નીચેના પૈકી કયા સંવિધાન સંશોધન અધિનિયમથી કરવામાં આવેલ છે ?

ચોવીસમો સુધારો
સાતમો સુધારો
ચોથો સુધારો
અગિયારમો સુધારો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજ્ય વહીવટ/સરકારી તંત્રનું વ્યવસ્થાતંત્ર-સ્વરૂપ (સંગઠન) નીચેના પૈકી કયા સિદ્ધાંત ઉપર આધારિત છે ?

શ્રેણી-સ્તુપ (પિરામીડ)નો સિદ્ધાંત
અંકુશ–સીમાનો સિદ્ધાંત
સંકલનના સિદ્ધાંત
આદેશની એકતાનો સિદ્ધાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા ઐતિહાસિક ચુકાદા દ્વારા સુપ્રીમ કોર્ટે, મહિલાઓના કામકાજના સ્થળે મહિલાઓના જાતીય શોષણ અંગે માર્ગદર્શક સૂચનાઓના આદેશ કર્યા ?

હુસૈનઆરા ખાતુન વિ. બિહાર રાજ્ય
મેનકા ગાંધી વિ. ભારત સરકાર
નીલાબાતી બહેરા વિ. ઓરિસ્સા રાજ્ય
વિશાખા વિ. રાજસ્થાન રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાજયપાલને તેમની નિમણૂકના શપથ કોના દ્વારા લેવડાવવામાં આવે છે ?

રાષ્ટ્રપતિ
મુખ્ય ન્યાયાધીશ (સર્વોચ્ચ અદાલત)
રાજયના મુખ્યમંત્રી
મુખ્ય ન્યાયાધીશ (રાજ્યની વડી અદાલત)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
'ભારતના એક રાષ્ટ્રપતિ રહેશે.' ભારતીય સંવિધાનનો આ આર્ટિકલ જણાવો.

આર્ટિકલ – 43
આર્ટિકલ – 47
આર્ટિકલ – 52
આર્ટિકલ – 57

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP