કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારા આદિ મહોત્સવનું ઉદઘાટન કયાં કરવામાં આવ્યું ? ભોપાલ લેહ ગ્વાલિયર નવી દિલ્હી ભોપાલ લેહ ગ્વાલિયર નવી દિલ્હી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) વિશ્વ આર્દ્રભૂમિ દિવસ (2 ફેબ્રુઆરી) 2021ની થીમ શું હતી ? સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ એન્ડ COVID-19 સેવ વેટલેન્ડ્સ વેટલેન્ડ્સ ફોર અસ વેટલેન્ડ્સ એન્ડ વોટર વેટલેન્ડ્સ એન્ડ COVID-19 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) નીચેનામાંથી કઈ ઘટનાના ભાગરૂપે વર્ષ 2021માં 'અમૃત મહોત્સવ' મનાવવામાં આવી રહ્યો છે ? સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી 1971ના યુદ્ધના 50 વર્ષ એક પણ નહીં ભારતની આઝાદીના 75 વર્ષ સુભાષચંદ્ર બોઝની 125મી જન્મજયંતી 1971ના યુદ્ધના 50 વર્ષ એક પણ નહીં ભારતની આઝાદીના 75 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં કયા રાજ્યને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના ઝડપથી અમલીકરણ માટે પુરસ્કાર એનાયત કરાયો ? મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ મધ્ય પ્રદેશ બિહાર ઉત્તર પ્રદેશ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં IPL-14(2021)ની અત્યાર સુધીની બધી જ સીઝનમાં ખરીદાયેલો સૌથી મોંઘો ખેલાડી કોણ બન્યો ? ક્રિસ મોરિસ કાઈલ જેમિસન કૃષ્ણપ્પા ગૌતમ ગ્લેન મેક્સવેલ ક્રિસ મોરિસ કાઈલ જેમિસન કૃષ્ણપ્પા ગૌતમ ગ્લેન મેક્સવેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલું રોહિણી આયોગ ___ સાથે સંબંધિત છે. NRC અંગે સમીક્ષા કૃષિ કાયદાની સમીક્ષા OBCનું ઉપશ્રેણીકરણ ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો NRC અંગે સમીક્ષા કૃષિ કાયદાની સમીક્ષા OBCનું ઉપશ્રેણીકરણ ચૂંટણી પ્રચારની સમયમર્યાદામાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP