ભારતનું બંધારણ (Constitution Of India) 74માં બંધારણીય સુધારા અધિનિયમ 1992 મુજબ ભારત સરકારના દ્વિતીય સ્તરે કોણ કાર્યરત છે ? રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર નગર-પાલિકા રાજ્ય સરકાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ (મ્યુનિસિપલ) કેન્દ્ર સરકાર નગર-પાલિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના કયા પરિશિષ્ટમાં અનુસૂચિત જનજાતિઓના વહીવટ અને નિયંત્રણને લગતી માહિતી આપવામાં આવી છે ? ત્રીજા પાંચમા ચોથા છઠ્ઠા ત્રીજા પાંચમા ચોથા છઠ્ઠા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચેના પૈકી કોણ પોતાનું રાજીનામું ભારતના રાષ્ટ્રપતિને સુપ્રત કરતા નથી ? રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ રાજ્યના રાજ્યપાલ લોકસભાના અધ્યક્ષ વડી અદાલતના ન્યાયાધીશ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના આર્ટીકલ -280 હેઠળ નાણા આયોગની રચના કોણ કરે છે ? નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન RBIના ગવર્નર નાણામંત્રી રાષ્ટ્રપતિ વડાપ્રધાન RBIના ગવર્નર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના લશ્કરની ત્રણેય પાંખોના સર્વોચ્ચ સેનાપતિ કોણ છે ? જનરલ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ જનરલ સંરક્ષણ પ્રધાન વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યપાલના પદ માટે વ્યકિતની ઓછામાં ઓછી કેટલી ઉંમર હોવી જરૂરી છે ? 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ 50 વર્ષ 40 વર્ષ 35 વર્ષ 27 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP