ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણની જોગવાઈ અનુસાર કેટલી ઉંમરથી ઓછી ઉંમરના કોઈપણ બાળકને કોઈ કારખાના કે જોખમ ભરેલા કામે રાખી શકાય નહીં ? 14 11 7 21 14 11 7 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદની કાર્યવાહીમાં એટર્ની જનરલ - પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. પ્રેક્ષક તરીકે હાજરી આપી શકે છે. ભાગ લઈ શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈ શકે છે, પરંતુ મતદાન કરી શકતા નથી. સભ્ય તરીકે ચર્ચામાં ભાગ લઈને જરૂર જણાયે તો મતદાનમાં ભાગ લે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અનુસૂચિત જાતિઓ માટે અનુસૂચિત જાતિઓ રાષ્ટ્રીય કમિશન તરીકે ઓળખાતું એક કમિશન રહેશે. આ પ્રકારની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 આર્ટિકલ – 337 આર્ટિકલ – 331 (અ) આર્ટિકલ – 338 આર્ટિકલ – 334 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં રાષ્ટ્રપતિની ચૂંટણી માટે લાયકાત ન્યુનત્તમ વય છે- 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 30 વર્ષ 35 વર્ષ 25 વર્ષ કોઈ ન્યૂનતમ વય મર્યાદા નથી 30 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) આરોપીને થયેલ સજાની મોકૂફી, માફી કે ઘટાડો કરવાનો અધિકાર કોને છે ? સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઇ કોર્ટ આપેલ તમામ સુપ્રિમ કોર્ટ રાજ્ય સરકાર હાઇ કોર્ટ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP