ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ડૉ.બી. આર. આંબેડકર ડૉ.રાજેન્દ્ર પ્રસાદ મૌલાના આઝાદ જવાહરલાલ નેહરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વહીવટી સુધારા પંચની નિમણૂક કયારે કરવામાં આવી ? 1975 1972 1980 1966 1975 1972 1980 1966 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતનાં રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોનાં નામો, ભારતના બંધારણની કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવ્યા છે ? અનુસૂચિ-5 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 અનુસૂચિ-5 અનુસૂચિ-1 અનુસૂચિ-3 અનુસૂચિ-2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના 86માં સુધારા (2002) થી તેના વિભાગ-3માં કયો મૂળભૂત અધિકાર ઉમેરવામાં આવ્યો હતો ? સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય શિક્ષણનો અધિકાર સહકારી મંડળીઓ બનાવવાનો અધિકાર અંગત જીવનનો અધિકાર સમાન ન્યાય અને મફત કાનૂની સહાય શિક્ષણનો અધિકાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગનું ગઠન કયા કેસના આધારે થયું ? સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ સમતા જજમેન્ટ વિશાખા જજમેન્ટ વી.એન. ગોધાવર્દન ઇન્દ્રસ્વાહનેય કેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "સર્વોચ્ચ ન્યાયાલયે પ્રતિપાદિત કરેલો કાયદો ભારતના રાજ્યક્ષેત્રની અંદરના તમામ ન્યાયાલયને બંધનકર્તા રહેશે." આ પ્રમાણેની જોગવાઈ ભારતીય બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવી છે ? આર્ટિકલ – 151 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 આર્ટિકલ – 151 આર્ટિકલ – 137 આર્ટિકલ – 141 આર્ટિકલ – 158 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP