સામાન્ય વિજ્ઞાન (General Science) હવાનું દબાણ માપવાના સાધનને શું કહે છે ? એરમીટર બેરોમીટર પ્રેશર પંપ હેડ પંપ એરમીટર બેરોમીટર પ્રેશર પંપ હેડ પંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુઓને કેરોસીનમાં રાખવામાં આવે છે ? Hg,Ag Ab,Au Ca,Mg Na,K Hg,Ag Ab,Au Ca,Mg Na,K ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના વાક્યો પૈકી કયું વાક્ય / વાક્યો સાચા છે. એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. એક માણસ પાણીમાં પડેલ સિક્કાને જુવે છે અને તે સિક્કો છે તેની કરતાં વધારે પાસે દેખાય છે. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં એક માણસ પાણી માંથી પાણી ઉપર રહેલ સિક્કાને જુવે છે ત્યારે હોય તેનાં કરતા વધારે ઉંચાઈ ઉપર સિક્કો દેખાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભૂકંપોની નોંધ કયું સાધન લે છે ? ટેલિગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ટેલિગ્રાફ થર્મોગ્રાફ કાર્ડિયોગ્રાફ સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? ત્રાજવા સ્પ્રિંગ કાંટો વજનિયા બ્યુરેટ ત્રાજવા સ્પ્રિંગ કાંટો વજનિયા બ્યુરેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સેલ્સિયસ અને ફેરનહીટ ક્યારે તાપમાન સરખું બતાવે છે ? 50° 60° 30° -40° 50° 60° 30° -40° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP