સામાન્ય વિજ્ઞાન (General Science) 'પેન્સિલ છોલવાનો સંચો' કયા પ્રકારનું સાદું યંત્ર છે ? સ્ક્રુ ગરગડી ફાચર ઢાળ સ્ક્રુ ગરગડી ફાચર ઢાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે ? હાઇડ્રોપોનિક્સ બરીડ સિંચાઈ કિચન ગાર્ડન એપીકલ્ચર હાઇડ્રોપોનિક્સ બરીડ સિંચાઈ કિચન ગાર્ડન એપીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર ઊર્જાનું અગત્યનું દ્રવ્ય કયું છે ? બાયોગેસ સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. જૈવભાર બાયોગેસ સેન્દ્રીય ખાતર આપેલ તમામ ખોટા છે. જૈવભાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) હેલીના ધૂમકેતુનો આવર્તકાળ કેટલો છે ? 67 વર્ષ 1 પ્રકાશવર્ષ 86 વર્ષ 76 વર્ષ 67 વર્ષ 1 પ્રકાશવર્ષ 86 વર્ષ 76 વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વાતાવરણમાં કયા વાયુનું પ્રમાણ સર્વાધિક હોય છે ? ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ઓઝોન ઓક્સિજન નાઈટ્રોજન કાર્બન ઓઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP