સામાન્ય વિજ્ઞાન (General Science) ચયાપચયની ક્રિયાઓનું નિયમન અને શરીર વિકાસના વેગનું નિયમન કરતો અંતસ્ત્રાવ કઈ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે ? થાઇરોઇડ પિચ્યુટરી એડ્રીનલ સ્વાદુપિંડ થાઇરોઇડ પિચ્યુટરી એડ્રીનલ સ્વાદુપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ એઈડ્સ બર્ડ ફ્લુ સ્વાઈન ફ્લુ ડેન્ગ્યુ એઈડ્સ બર્ડ ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધી પરસેક (The parsec) એ શાનું એકમ છે ? તાપમાન માપવા માટે અંતર માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે તાપમાન માપવા માટે અંતર માપવા માટે ઉર્જા માપવા માટે સમય માપવા માટે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિટામિન 'ડી' ની ઊણપથી કયો રોગ થાય છે ? સુકતાન રતાંધણાપણું રકતપિત કબજિયાત સુકતાન રતાંધણાપણું રકતપિત કબજિયાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કાલા-અજાર નામનો રોગ શરીરના કયા અંગ પર અસર કરે છે ? આંતરડું બોનમેરો મગજ લીવર આંતરડું બોનમેરો મગજ લીવર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 × 10⁶ 186000 3 લાખ 18600 3 × 10⁶ 186000 3 લાખ 18600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP