સામાન્ય વિજ્ઞાન (General Science) શરીરની અનૈચ્છિક ક્રિયાઓ પર નિયંત્રણ રાખવાના કેન્દ્રો કયા આવેલા છે ? કરોડરજ્જુ મધ્ય મગજ અગ્ર મગજ પશ્વ મગજ કરોડરજ્જુ મધ્ય મગજ અગ્ર મગજ પશ્વ મગજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કેનિંગ એટલે... ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા આથો લાવવાની પ્રક્રિયા ખાંડની ચાસણીમાં ખાદ્યપદાર્થો સાચવવા ધાતુના હવાચુસ્ત ડબ્બામાં ખાદ્યપદાર્થો સાચવવા અંકરણની પ્રક્રિયા આથો લાવવાની પ્રક્રિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ મિશ્ર ધાતુ છે ? 22 કેરેટવાળું સોનું ગેલિયમ સિલ્વર 24 કેરેટવાળુ સોનું 22 કેરેટવાળું સોનું ગેલિયમ સિલ્વર 24 કેરેટવાળુ સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ___ ની ખામીના કારણે મધુપ્રમેહ થાય છે. વિટામિન કેલ્શિયમ શર્કરા ઈન્સ્યુલિન વિટામિન કેલ્શિયમ શર્કરા ઈન્સ્યુલિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ખાદ્ય ઉત્પાદ આદેશ (EPO)ની અંતર્ગત ___ ને ઉત્પાદક બનાવતા પહેલા તેને બનાવવા માટેનું લાયસન્સ જરૂરી છે ફળો કઠોળ માંસ અનાજ ફળો કઠોળ માંસ અનાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી ચુંબકને ગરમ કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP