સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું ચુંબકનું ચુંબકત્વ નાશ થવાનું કારણ નથી ? બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને ગરમ કરવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી બે અસમાન ધ્રુવો એક સાથે રાખવાથી ચુંબકને ગરમ કરવાથી ચુંબકને હથોડી લઈને પ્રહાર કરવાથી બે સમાન ધ્રુવો એક સાથે રાખવાથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 2Fe + 6HCl -> - + 3H2 Fe2Cl3 2FeCl3 Fe3Cl2 FeCl3 Fe2Cl3 2FeCl3 Fe3Cl2 FeCl3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રિકેટ્સ (Rickets) રોગ કયા પ્રકારના વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન -C વિટામિન -B વિટામિન -A વિટામિન -D વિટામિન -C વિટામિન -B વિટામિન -A વિટામિન -D ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માનવ શરીરમાં સામાન્ય રીતે કેટલું લોહી હોય છે ? 5.7 લીટર 8.1 લીટર 2.2 લીટર 9.3 લીટર 5.7 લીટર 8.1 લીટર 2.2 લીટર 9.3 લીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આંતરરાષ્ટ્રીય માપ મુજબ કોમ્પેક્ટ ડીશના કદ માપ નક્કી થયેલા છે. આના સંદર્ભમાં કયો વિકલ્પ સાચો નથી ? બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. બે ટ્રેક વચ્ચે 1.8 માઈક્રોમીટરનું અંતર હોવું જોઈએ. ડિસ્ક 12 સેન્ટીમીટર વ્યાસની, 1.2 મીલીમીટર જાડી અને 16 ગ્રામની હોવી જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 500 નેનોમીટર પહોળો હોવો જોઈએ. ડિસ્કનો દરેક ગોબો 100 નેનોમીટર ઊંડો હોવો જોઈએ. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર મંડળનો સૌથી તેજસ્વી ગ્રહ કયો છે ? પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ પૃથ્વી શુક્ર મંગળ ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP