સામાન્ય વિજ્ઞાન (General Science) હવા એ શું છે ? તત્વ પરમાણુ સંયોજન મિશ્રણ તત્વ પરમાણુ સંયોજન મિશ્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાણી કેટલા ડિગ્રી સેન્ટિગ્રેડ પર ઉકળે છે ? 100 90 95 80 100 90 95 80 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરને શક્તિની જરૂરિયાતનો સૌથી મોટો હિસ્સો ___ માંથી મળે છે. ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી પ્રોટીન અને કેલ્શિયમ ચરબી અને પણી કેલ્શિયમ અને ફોસ્ફરસ કાર્બોદિત પદાર્થો અને ચરબી પ્રોટીન અને કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પોટેશિયમ પરમેગેનેટનું વિઘટન કરતા કયો વાયુ મુક્ત થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 આપેલ પૈકી એક પણ નહીં O2 MnO2 K2MnO4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી મોટું માનવ રંગસૂત્ર કયું છે ? રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર રંગસૂત્ર 1 Y રંગસૂત્ર રંગસૂત્ર 21 X રંગસૂત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ILOનું વડુમથક ક્યાં આવેલું છે ? ન્યૂ દિલ્હી હેગ જિનિવા સિંગાપુર ન્યૂ દિલ્હી હેગ જિનિવા સિંગાપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP