સામાન્ય વિજ્ઞાન (General Science) થર્મલ પાવર સ્ટેશનમાં ઉર્જા ઉત્પન્ન કરવા માટે કઈ ઉર્જાનો ઉપયોગ કરવામાં આવે છે ? ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા પવન ઊર્જા ઊષ્મા ઊર્જા ભૂતાપીય ઊર્જા જળ ઊર્જા પવન ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા યંત્ર દ્વારા ભૂકંપનું ઉદ્ગમસ્થાન અને વેગ જાણી શકાય છે ? બેરોમીટર સ્પીડોમીટર ઓડોમીટર સિસ્મોગ્રાફ બેરોમીટર સ્પીડોમીટર ઓડોમીટર સિસ્મોગ્રાફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતીય અણુશક્તિ સંશોધનનું મુખ્ય કેન્દ્ર ક્યાં છે ? અલ્વાયે જદુઘોડા ટ્રોમ્બે પોખરણ અલ્વાયે જદુઘોડા ટ્રોમ્બે પોખરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એનોરેક્સીયા નર્વોસા એટલે... માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી માટી ખાવાની ઈચ્છા વધુ પડતુ ખાવાની ઈચ્છા વારંવાર ખાવાની ઈચ્છા ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 3, 4 2, 4 1, 3 1, 4 3, 4 2, 4 1, 3 1, 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એન્ટીબાયોટિક્સ કોને નષ્ટ કરે છે ? વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવક વાઈરસ બેક્ટેરિયા ફૂગ પ્રજીવક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP