સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના કયા અવયવોનું જોડકું પાચનક્રિયામાં મદદરૂપ છે ? ફેફસા અને ઉદરપટલ હૃદય અને રક્તવાહિનીઓ મૂત્રપિંડ અને ચામડી સ્વાદુપિંડ અને યકૃત ફેફસા અને ઉદરપટલ હૃદય અને રક્તવાહિનીઓ મૂત્રપિંડ અને ચામડી સ્વાદુપિંડ અને યકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં લખવા માટે શાનો ઉપયોગ થાય છે ? સોડિયમ સિલિકોન ગ્રેફાઈટ કોલસો સોડિયમ સિલિકોન ગ્રેફાઈટ કોલસો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બ્યુટેનનું આણ્વિય સૂત્ર કયું છે ? CH4 C4H10 C6H14 C2H6 CH4 C4H10 C6H14 C2H6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ નિદાન પદ્ધતિમાં વિકિરણ થતું નથી ? સીટી સ્કેન મેમોગ્રાફી એક્સ રે એન્ડોસ્કોપી સીટી સ્કેન મેમોગ્રાફી એક્સ રે એન્ડોસ્કોપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગ્રાન્ડ નાઈન (O9) નીચેના પૈકી કયા પાકની જાત છે ? ચીકુ કેળા જામફળ મકાઈ ચીકુ કેળા જામફળ મકાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સુકો બરફ કોને કહે છે ? આઈસોકસાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર સલ્ફર ડાયોક્સાઈડ આઈસોકસાઈડ ઘન કાર્બોડાયોક્સાઈડ ડિસ્ટિલ વોટર સલ્ફર ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP