સામાન્ય વિજ્ઞાન (General Science) બરફની ઘનતા કેટલા ગ્રામ / ઘનસેમી છે ? 7.8 1.03 0.9167 0.72 7.8 1.03 0.9167 0.72 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થના દળનો પ્રમાણભૂત એકમ ___ છે. મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ ટન મિલીગ્રામ ગ્રામ કિલોગ્રામ ટન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કોલ ગેસિફિકેશન (Coal Gasification) માટે મુખ્યત્વે કયો કોલસો વપરાય છે ? બિટુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ બિટુમિનસ પીટ લિગ્નાઈટ એન્થ્રેસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મધમાખીના વિષ (ઝેર)માં કયો પદાર્થ હોય છે ? લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ મેલેટિન પેટિસન લાઈમ કેલ્શિયમ ફોસ્ફેટ મેલેટિન પેટિસન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) એટમબોમ્બના શોધક નીચે પૈકી કોણ છે ? જે.રોબટ ઓપન હૈમર પી વોન મૌસર આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ જે.રોબટ ઓપન હૈમર પી વોન મૌસર આલ્ફ્રેડ નોબેલ જહોન બ્રાઉનિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અશુદ્ધ રુધિર જ્યારે જમણાં કર્ણકમાં આવે છે તે જ સમયે ફેફસામાંથી શુદ્ધ લોહી હૃદયના કયા ખાનામાં આવે છે ? ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ડાબા કર્ણકમાં ડાબા ક્ષેપકમાં જમણા ક્ષેપકમાં આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP