સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયો પદાર્થ ક્ષાર છે ? ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ચૂનાનું પાણી હાઇડ્રોક્લોરિક એસિડ ખાવાનો સોડા કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ બાયોમેટ્રિક ઓળખ - આંગળીના નિશાન અને તેની તપાસ ઈબોલા વાઈરસ - શીતળા DNA ફિંગરપ્રિન્ટીગ - પિતૃત્વ, ગુનાહિત ઓળખાણ ક્લોનીંગ - આનુવાંશિક પ્રતિકૃતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિજ્ઞાન દિવસ તરીકે કયો દિવસ ઉજવવામાં આવે છે ? 2જી ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી 2જી ફેબ્રુઆરી 28 ફેબ્રુઆરી 31 ઓક્ટોબર 26 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌર પરિવારનો સૌથી મોટો ગ્રહ કયો છે ? મંગળ બુધ પૃથ્વી ગુરૂ મંગળ બુધ પૃથ્વી ગુરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ અંગિકા દ્વારા પ્રોટીન સંશ્લેષિત થાય છે ? રિબોઝોમ કણાભસૂત્ર લાયસોઝોમ ગોલ્ગીકાય રિબોઝોમ કણાભસૂત્ર લાયસોઝોમ ગોલ્ગીકાય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કિમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? હાર્ટ સર્જરી કેન્સર ન્યુમોનિયા એઈડ્ઝ હાર્ટ સર્જરી કેન્સર ન્યુમોનિયા એઈડ્ઝ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP