સામાન્ય વિજ્ઞાન (General Science) કાજુના એક ફળમાં સામાન્યતઃ કેટલા બીજ હોય છે ? એક ચાર આઠ બે એક ચાર આઠ બે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યમાં કઈ પ્રક્રિયાથી ઊર્જા ઉત્પન્ન થાય છે ? હિલિયમના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોજનના સંયોજનથી હિલિયમના સંયોજનથી યુરેનિયમના વિભાજન કે સ્ફોટથી આપેલ પૈકી એક પણ નહીં હાઈડ્રોજનના સંયોજનથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ઓઝોન સ્તર ક્યાં વિકિરણોનું શોષણ કરે છે ? પારજાંબલી અલ્ટ્રાસોનિક પારકત ઈન્ફ્રાસોનિક પારજાંબલી અલ્ટ્રાસોનિક પારકત ઈન્ફ્રાસોનિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વરસાદ માપવા માટે કયા યંત્રનો ઉપયોગ થાય છે ? સેક્રોમીટર ટેકોમીટર યુડોમીટર સ્પીડોમીટર સેક્રોમીટર ટેકોમીટર યુડોમીટર સ્પીડોમીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આલ્કોહોલિક પાણી વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે ? હૃદય કિડની લીવર ફેફસાં હૃદય કિડની લીવર ફેફસાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 2Fe + 6HCl -> - + 3H2 2FeCl3 Fe3Cl2 Fe2Cl3 FeCl3 2FeCl3 Fe3Cl2 Fe2Cl3 FeCl3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP