સામાન્ય વિજ્ઞાન (General Science) રેઝીન અને ગુંદર વનસ્પતિના ક્યાં પ્રકારના પદાર્થો છે ? વૃદ્ધિકારકો પોષક પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો બંધારણીય ઘટકો વૃદ્ધિકારકો પોષક પદાર્થો ઉત્સર્ગ દ્રવ્યો બંધારણીય ઘટકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના ખાદ્યપદાર્થો પૈકી પદાર્થમાં સૌથી વધારે લોહતત્વ છે ? કાળા તલ મેંદો સફેદ તલ ખાંડ કાળા તલ મેંદો સફેદ તલ ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુલીમીયા એટલે... આપેલ પૈકી એક પણ નહીં ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી આપેલ પૈકી એક પણ નહીં ખૂબ ખાવું અને પછી સુઈ જવું સ્વેચ્છિક ભૂખમરો સાવ ભૂખ્યા રહેવું અને ઉલ્ટીઓ કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો નીચે પૈકી સૌથી સખત પદાર્થ કયો છે ? લોખંડ પ્લેટિનમ સોનું હીરો લોખંડ પ્લેટિનમ સોનું હીરો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ? ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક જનરેટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કારખાનાઓમાંથી મુક્ત થતાં સલ્ફર ડાયોક્સાઈડ અને એમોનિયાને પ્રદુષિત હવામાંથી દૂર કરવા ___ પદ્ધતિનો ઉપયોગ થાય છે ? ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક શોષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ગુરુત્વાકર્ષણ પદ્ધતિ વીજ પ્રસ્થાપિત અવક્ષેપક શોષણ પદ્ધતિ વેટ સ્ક્રબર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP