સામાન્ય વિજ્ઞાન (General Science) નિવસનતંત્રમાં સૌથી વધારે શક્તિ ક્યાં પોષકસ્તરે હોય છે ? ઉચ્ચ માંસાહારી તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ઉચ્ચ માંસાહારી તૃણાહારી પ્રાથમિક માંસાહારી ઉત્પાદક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિંગદાણામાં ભેજ રહી ગયો હોય તો તેના સંગ્રહ દરમિયાન ___ નામનું ઝેરી તત્વ ઉત્પન્ન થાય છે. માઈક્રોટોક્સીન પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન માઈક્રોટોક્સીન પેનીસીલીયમ એસ્પરજીલસનાઈઝર આફલાટોક્સીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આયોડિનની ઊણપના કારણે શું થાય છે ? બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા બેરીબેરી ગોઈટર સ્કર્વી પેલાગ્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયું પક્ષી કુદરતમાં સફાઈ કામદાર તરીકે કામ કરતું નથી ? કાગડો સમડી કબૂતર ગીધ કાગડો સમડી કબૂતર ગીધ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? ચાંદી ઝીંક સોડિયમ મરક્યુરી ચાંદી ઝીંક સોડિયમ મરક્યુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) દેડકો કેવા પ્રકારનું પ્રાણી છે ? ઊભયજીવી ભૂચર જળચર ખેચર ઊભયજીવી ભૂચર જળચર ખેચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP