કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં સ્વાતંત્રની 75મી વર્ષગાંઠની ઉજવણી માટે રચાયેલી 259 સભ્યોની સમિતિમાં નીચેના પૈકી કોનો સમાવેશ થતો નથી ? સચિન તેંડુલકર અમર્ત્ય સેન અભિનવ બિન્દ્રા મેરી કોમ સચિન તેંડુલકર અમર્ત્ય સેન અભિનવ બિન્દ્રા મેરી કોમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં કયા દિવસે ઈરાનના બંદર ચાબહાર બંદર પ્રત્યે ભારતનું વ્યૂહાત્મક મહત્વ દર્શાવવા માટે પ્રથમ ચાબહાર દિવસ ક્યારે મનાવાયો ? 4 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 6 માર્ચ 4 માર્ચ 8 માર્ચ 5 માર્ચ 6 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ભારતની તમામ રેલવે લાઈન કયા વર્ષ સુધીમાં વિદ્યુતથી સંચાલિત થઈ જશે ? વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 વર્ષ 2023 વર્ષ 2025 વર્ષ 2028 વર્ષ 2024 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટ ફોર સ્ટ્રેટિજિક સ્ટડીઝ (IISS) અનુસાર, 2020માં વિશ્વમાં સંરક્ષણ પાછળ ખર્ચ કરનારો સૌથી મોટો દેશ કયો રહ્યો ? ભારત ચીન રશિયા અમેરિકા ભારત ચીન રશિયા અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) નીચેના પૈકી કયું / ક્યાં વિધાન/ વિધાનો સાચું / સાચાં છે તે જણાવો. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. તાજેતરમાં 28 માં 'હુનર હાટ' નું ગોવામાં આયોજન કરાયું. આપેલ પૈકી એક પણ નહીં આપેલ બંને 28મા હુનર હાટની થીમ 'આત્મનિર્ભર ભારત કી પહેચાન' છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2021 (Current Affairs March 2021) તાજેતરમાં વર્ષ 2020નું વ્યાસ સન્માન કોને એનાયત કરાયું ? નાસિરા શર્મા મમતા કાલિયા સુરિન્દર વર્મા શરદ પગારે નાસિરા શર્મા મમતા કાલિયા સુરિન્દર વર્મા શરદ પગારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP