સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ? 1332 1406 1482 1368 1332 1406 1482 1368 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 3600 ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ભાગવાથી પૂર્ણઘન સંખ્યા બને ? 450 50 300 9 450 50 300 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો N એ એકથી મોટી નાનામાં નાની એવી પૂર્ણાંક સંખ્યા હોય કે જેને 2,3, 4, 6 અથવા 7 વડે ભાગતા હંમેશા શેષ 1 મળે તો N = ___ 85 169 43 1009 85 169 43 1009 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો -1/5 ની વિરોધીની વ્યસ્ત સંખ્યામાં 4 ઉમેરતાં મળેલી સંખ્યાનું વર્ગમૂળ કેટલું થાય ? 30 10 9 21 30 10 9 21 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (8)²/³ ની કિંમત જણાવો. 64 16 1/4 4 64 16 1/4 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3/2 ગણો છે. જો અંકોની અદલાબદલી કરવામાં આવે તો મળતી નવી સંખ્યા મૂળ સંખ્યા ક૨તા 18 જેટલી નાની થાય છે. તો મૂળ સંખ્યા શોધો. 69 96 46 64 69 96 46 64 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP