Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એક ટન તલનો ભાવ રૂ. 75000 હોય તો અડધા ક્વિન્ટલ તલનો ભાવ કેટલા રૂપિયા થાય ? 750 3750 325 75 750 3750 325 75 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) વર્તમાનમાં ભારતીય સંઘમાં કેટલાં રાજ્યો અસ્તિત્વમાં છે ? 29 રાજ્યો 25 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો 29 રાજ્યો 25 રાજ્યો 26 રાજ્યો 27 રાજ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) એલ્યુમિનિયમ કઈ ધાતુમાંથી મેળવવામાં આવે છે? બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ સીસું બોક્સાઈટ તાંબુ મેંગેનીઝ સીસું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) 'સરઘસ' સંજ્ઞાનો પ્રકાર જણાવો. જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક જાતિવાચક દ્રવ્યવાચક ભાવવાચક સમૂહવાચક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) -5 અને 5 વચ્ચે આવતા ઘન પૂર્ણાંકોની સંખ્યા કેટલી થાય ? 11 5 10 4 11 5 10 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati cum Mantri Exam Paper (12-02-2017) (PV-20-26) તાજેતરમાં જ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહારાષ્ટ્રમાં કોનાં સ્મારકનું શિલારોપણ કર્યું હતું ? શિવાજી મહારાજ સંભાજી મહારાણા પ્રતાપ બાજીરાવ શિવાજી મહારાજ સંભાજી મહારાણા પ્રતાપ બાજીરાવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP