સામાન્ય વિજ્ઞાન (General Science) મનુષ્યના હૃદયમાં ત્રિદલ વાલ્વ ક્યાં જોવા મળે છે ? ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે બે કર્ણકો વચ્ચે ડાબા કર્ણક અને ડાબા ક્ષેપક વચ્ચે બે ક્ષેપકો વચ્ચે જમણાં કર્ણક અને જમણાં ક્ષેપક વચ્ચે બે કર્ણકો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કોને આંચળ હોય છે ? કબુતર માછલી દેડકો ચામાચીડિયું કબુતર માછલી દેડકો ચામાચીડિયું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ વનસ્પતિ તંતુમૂળ ધરાવે છે ? ગુલાબનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ ગુલાબનો છોડ બારમાસીનો છોડ મકાઈનો છોડ મોગરાનો છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં પીવાલાયક પાણીની પ્રમાણભૂતતા પ્રમાણે ઈચ્છનીય PHનું પ્રમાણ ___ છે. 6.5-8.5 8.5-10.5 6.0-6.5 5.5-6.0 6.5-8.5 8.5-10.5 6.0-6.5 5.5-6.0 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ફળોના રસ અને જળમાં પરિશ્ચક (પ્રિઝર્વેટીવ) તરીકે નીચેના પૈકી કયો વાયુ ઉપયોગમાં લેવાય છે ? NH3 SO2 CO2 H2 NH3 SO2 CO2 H2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિમ્નાકિત પૈકી સર્વાધિક પ્રોટીન શું ધરાવે છે ? અનાજ માખણ સોયાબીન ખાંડ અનાજ માખણ સોયાબીન ખાંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP