સામાન્ય વિજ્ઞાન (General Science) સ્નેલનો નિયમ શાના માટે છે ? પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનો વેગ પ્રકાશનું પરાવર્તન પ્રકાશનો પ્રવેગ પ્રકાશનું વક્રીભવન પ્રકાશનો વેગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) જમીન વગર ખેતી કરવાની પદ્ધતિને શું કહે છે ? કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ કિચન ગાર્ડન એપીકલ્ચર બરીડ સિંચાઈ હાઇડ્રોપોનિક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધનુષની પણછને ખેંચવામાં આવે ત્યારે કઈ ઊર્જા સંગ્રહિત થાય છે ? સ્થિતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા સ્થિતિ ઊર્જા સ્નાયુ ઊર્જા ગતિ ઊર્જા ઉષ્મા ઊર્જા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બુધ ગ્રહને કેટલા ઉપગ્રહ છે ? શૂન્ય ત્રણ બે આઠ શૂન્ય ત્રણ બે આઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સિલિકોન શેમાંથી પ્રચૂર માત્રામાં મળી આવે છે ? કોલસો મીઠું ચૂનાના પથ્થર રેતી કોલસો મીઠું ચૂનાના પથ્થર રેતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરઘી ઈંડાનું સેવન કરે તે પછી ઈંડામાંથી બચ્ચા કેટલા અઠવાડિયામાં બહાર આવે છે ? બે એક ત્રણ ચાર બે એક ત્રણ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP