ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઈન્દ્રિયોને શાંત સ્થિર કરવાની ક્રિયા એટલે યોગ' - આ વાક્ય કયા શાસ્ત્રમાં સમાવિષ્ટ છે ? કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા કથોપનિષદ મહાભારત રામાયણ ભગવત ગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નાટ્યપ્રકાર અને તેના ઉદ્ભવસ્થાન અથવા તેના વિસ્તાર અંગેના જોડકાં પૈકી અયોગ્ય જોડી શોધો ? લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ લાવણી - મહારાષ્ટ્ર ભરતનાટ્યમ - તમિલનાડુ કુચીપુડી - આસામ કથકલી - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સમાન મહાનુભાવો અને તેમનાં દ્વારા શરૂ કરવામાં આવેલ સંસ્થાઓ પૈકી અયોગ્ય ગોઠવણ જણાવો. પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ પારસી સમાજ - રહનુમા-ઈ-મઝદયરબન જ્યોતિબા ફૂલે - સાહિત્ય અકાદમી ઠક્કર બાપા - પંચમહાલ ભીલ સેવા મંડળ દયાનંદ સરસ્વતી - આર્ય સમાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ઉત્તર ભારતના એક રાજ્યમાં આવેલ સોપોર ઘાટી વિશ્વભરમાં શાના માટે પ્રખ્યાત છે ? કેસર એક પણ નહીં અખરોટ જરદાલુ કેસર એક પણ નહીં અખરોટ જરદાલુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નારદ નામક સંગીત શાસ્ત્રના જાણકાર પંડિતે ઈ.સ.900 ની આસપાસમાં કયો ગ્રંથ લખ્યો હતો ? સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સંગત સંગીત સુધા સંગીત મકરંદ સંગીત સરિતા સંગીત સંગત સંગીત સુધા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને સંગીત મહોત્સવ નટ સંકીર્તનનું આયોજન ક્યા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ મણિપુર આસામ આંધ્ર પ્રદેશ છત્તીસગઢ મણિપુર આસામ આંધ્ર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP