ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રોગ નિદાન ક્ષેત્રે અષ્ટાંગ હૃદય જેવા ગ્રંથો તૈયાર કરનાર વૈદકશાસ્ત્રના વિદ્વાન લેખક કોણ હતા ? વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત વાગભટ્ટ વાત્સ્યાયન વરાહમિહિર બ્રહ્મગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડાંગી અને ચમ્બા લોકનૃત્ય કયા રાજ્યમાં કરવામાં આવે છે ? છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ છત્તીસગઢ ઉત્તરાખંડ ઝારખંડ હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? નેકચંદ લે કાર્ટર લે કોર્બુઝીયર લુઈસ ખાન નેકચંદ લે કાર્ટર લે કોર્બુઝીયર લુઈસ ખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયા શહેરને સાત પેગોડોના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ મદુરાઈ મહાબલીપુરમ તિરુવનંતપુરમ્ કાંચીપુરમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) સોના કે રૂપાના તારનો ઉપયોગ જે વસ્ત્ર બનાવવામાં થતો હોય તેને કયા નામે ઓળખાય છે ? લોબડી તારુતા પુખ્યાગર રત્નકુંબલ લોબડી તારુતા પુખ્યાગર રત્નકુંબલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જુલણ લીલા નૃત્ય ક્યા રાજ્યનું નૃત્ય છે ? મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન મહારાષ્ટ્ર હિમાચલ પ્રદેશ બિહાર રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP