ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'હોરમુઝ' બંદર કયા ધર્મ સાથે સંકળાયેલ છે ? યહૂદી પારસી ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં યહૂદી પારસી ખ્રિસ્તી આપેલ પૈકી કોઈ પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કર્ણાટકના પ્રચલિત લોકનૃત્યનું નામ જણાવો. નાગનૃત્ય ફાગુણ પુસૈત યક્ષગાન નાગનૃત્ય ફાગુણ પુસૈત યક્ષગાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અલી અકબરખાન નીચે દર્શાવેલ સંગીતના કયા વાદ્યના કલાકાર છે ? શરણાઈ સરોદ વાયોલિન તબલા શરણાઈ સરોદ વાયોલિન તબલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કયુ હિન્દુ મંદિર જે ભારતમાં સૌથી ધનિક મંદિર તરીકે પ્રખ્યાત છે, મંદિર પરિસરમાં મુંડન દ્વારા વાળ ભગવાનને અર્પણ થવાથી ખૂબ આવક મેળવે છે ? સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર સોમનાથ મંદિર મીનાક્ષી મંદિર તિરુપતિ બાલાજી મંદિર કાશી વિશ્વનાથ મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાયલમ શ્રીરંગમ બેલુર હમ્પી ભદ્રાયલમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઇલોરાની ગુફાઓ ક્યાં આવેલી છે ? હોશંગાબાદ હૈદરાબાદ સિકંદરાબાદ ઔરંગાબાદ હોશંગાબાદ હૈદરાબાદ સિકંદરાબાદ ઔરંગાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP