ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પોંગલ કયા રાજ્યનો મુખ્ય તહેવાર છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અગત્યના મેળા અને તેના રાજ્યના જોડકાં પૈકી અયોગ્ય જોડકું શોધો. ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન સોનીપુર મેળો - ઝારખંડ કુંભમેળો - ઉત્તર પ્રદેશ ભવનાથ - ગુજરાત પુષ્કર મેળા - રાજસ્થાન સોનીપુર મેળો - ઝારખંડ કુંભમેળો - ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પંચમઢી કયા રાજ્યનું હિલ સ્ટેશન છે ? બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ બિહાર મધ્ય પ્રદેશ રાજસ્થાન ઉત્તર પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર હમ્પી શ્રીરંગમ ભદ્રાયલમ બેલુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રંગોળીને ભારતમાં અલગ અલગ રાજ્યોમાં જુદા-જુદા નામથી ઓળખવામાં આવે છે. તેની નીચે પૈકી કઈ જોડી સાચી નથી ? કૌલ્લમ - તમિલનાડુ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ કૌલ્લમ - તમિલનાડુ ઐપન - હિમાચલ પ્રદેશ રંગાવલી - કર્ણાટક મંડના - મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) રાગિણી કયા રાજ્યની લોકપ્રિય ગીત શૈલી છે ? હરિયાણા કાશ્મીર કેરાલા મણિપુર હરિયાણા કાશ્મીર કેરાલા મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP