ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) આપણા પ્રાક્રુતિક વારસાની જાળવણીના સંદર્ભમાં કયા વર્ષમાં ભારતીય વન્યજીવો માટે બોર્ડની રચના કરવામાં આવી ? ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ઈ.સ. 1972 ઈ.સ. 1956 ઈ.સ. 1962 ઈ.સ. 1952 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) "એ પેન્શન ફોર ડાન્સ" ના લેખક કોણ છે ? ડૉ. પદ્મા સુબ્રમણ્યમ સોનલ માનસિંહ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર ડૉ. પદ્મા સુબ્રમણ્યમ સોનલ માનસિંહ રૂકમણી દેવી યામિની કૃષ્ણમૂર્તિ અને રેણુકા ખાંડેકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પન્નાલાલ ઘોષ કયા વાદ્યવાદક હતા ? તબલા વાયોલિન સિતાર વાંસળી તબલા વાયોલિન સિતાર વાંસળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે પૈકી કોણે "હૈન્દવે ધર્મોદ્વારક" ની ઉપાધિ મેળવી હતી ? ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજા હર્ષવર્ધન શિવાજી આપેલ પૈકી એક પણ નહીં ચંદ્રગુપ્ત વિક્રમાદિત્ય રાજા હર્ષવર્ધન શિવાજી આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? જયપુર મૈસુર લખનઉ હૈદરાબાદ જયપુર મૈસુર લખનઉ હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલમકારી ચિત્રકલાનો ઉદ્ભવ નીચેના પૈકી કયા થયો હતો ? બિહાર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન બિહાર મધ્ય પ્રદેશ આંધ્ર પ્રદેશ રાજસ્થાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP