ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ચીકનકારી ભરતકામ કયા સ્થળ સાથે સંકળાયેલ છે ? હૈદરાબાદ લખનઉ જયપુર મૈસુર હૈદરાબાદ લખનઉ જયપુર મૈસુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વર્ષ 2016 ના યુનેસ્કો દ્વારા કયા સ્થપતિ દ્વારા નિયોજિત બાંધકામોને વિશ્વ વિરાસત જાહેર કરવામાં આવી ? નેકચંદ લુઈસ ખાન લે કોર્બુઝીયર લે કાર્ટર નેકચંદ લુઈસ ખાન લે કોર્બુઝીયર લે કાર્ટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ધી લખું કેવ (The lakhu Cave) કે જ્યાં પથ્થર ઉપર ચિત્રો દોરવામાં આવેલ છે તે હાલ ક્યાં આવેલ છે ? હરદ્વારા જિલ્લો નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો ચમોલી જિલ્લો હરદ્વારા જિલ્લો નૈનિતાલ જિલ્લો અલમોડા જિલ્લો ચમોલી જિલ્લો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) ડિસેમ્બર-2016માં સેરેન્ડિપિટી કલા મહોત્સવનું આયોજન કયા રાજ્યમાં થયેલ હતું ? મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા હિમાચલ પ્રદેશ મહારાષ્ટ્ર રાજસ્થાન ગોવા હિમાચલ પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) અજંતા ઈલોરાની ગુફાઓમાં કયા ધર્મનાં સ્થાપત્યો મળી આવેલ છે ? શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ શૈવ ધર્મ ઈસ્લામ ધર્મ બૌદ્ધ ધર્મ જૈન ધર્મ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) બિરજુ મહારાજ કયા નૃત્ય માટે જાણીતા છે ? ભરતનાટ્યમ કથકલી કથ્થક મણિપુરી ભરતનાટ્યમ કથકલી કથ્થક મણિપુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP