ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવ ચિત્રકલા સાથે સંકળાયેલા નથી ? શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય શ્રી રવિશંકર રાવલ શ્રી કે.એ. સાયગલ શ્રી મનજીત બાવા શ્રી જેમીની રોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) લેખક અને કૃતિની જોડીમાંથી કઈ જોડી સાચી નથી ? બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા બંકિમચંદ્ર ચેટર્જી - આનંદમઠ કાલિદાસ - કુમારસંભવ પ્રેમચંદજી - ગૌદાન પંડિત વિષ્ણુ શર્મા - મધુશાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચે દર્શાવેલ તહેવારોની જોડીમાં કયો વિકલ્પ સાચો નથી ? પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ઓનમ - કેરળ પોંગલ - તમિલનાડુ ગણગોર - બિહાર બિહુ - આસામ ઓનમ - કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રી કુટ્ટી, શંકર, લક્ષ્મણ અને સુધીર ડાર કયા ક્ષેત્ર સાથે સંકળાયેલા છે ? વાદ્ય સંગીત વ્યંગ ચિત્ર બનાવનાર ચલચિત્ર ડિરેક્ટર નૃત્ય વાદ્ય સંગીત વ્યંગ ચિત્ર બનાવનાર ચલચિત્ર ડિરેક્ટર નૃત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેનામાંથી કોણ તબલાંવાદક નથી ? વિનોદ વૈષ્ણવ પૂર્વી મહેતા હેતલ મહેતા રાજલ શાહ વિનોદ વૈષ્ણવ પૂર્વી મહેતા હેતલ મહેતા રાજલ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? ત્રિપુરા મેઘાલય સિક્કિમ મણિપુર ત્રિપુરા મેઘાલય સિક્કિમ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP