ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પ્રખ્યાત સંગીતકાર "અમઝદ અલી ખાન" કયા સંગીત વાદ્ય સાથે સંકળાયેલા છે ? સિતાર વાયોલિન વિણા સરોદ સિતાર વાયોલિન વિણા સરોદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોગ્ય જોડકું જોડો : a. બંગાળb. પંજાબc. મહારાષ્ટ્રd. ઉત્તર ભારતનો પૂર્વ વિસ્તારi. બાઉલ, ઝુમર, કિર્તનii. ગીધા, મહિયા, હીરiii. પોવાડા, અભંગ, પદiv. કજરી, ઝુલા, શેરી a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii a-ii, b-i, c-iii, d-iv a-ii, b-i, c-iv, d-iii a-i, b-ii, c-iii, d-iv a-i, b-ii, c-iv, d-iii ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) યોશોંગનો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ ક્યા રાજ્યમાં મનાવવામાં આવે છે ? અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર અરુણાચલ પ્રદેશ સિક્કિમ આસામ મણિપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જેના કોતરેલા 56 આધારસ્તંભો સંગીતના સૂરો રજૂ કરે છે. તે પ્રખ્યાત વિજય-વિઠ્ઠલા મંદિર ક્યા આવેલું છે ? ભદ્રાયલમ બેલુર શ્રીરંગમ હમ્પી ભદ્રાયલમ બેલુર શ્રીરંગમ હમ્પી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા સરોવરનો હિન્દુ ધર્મગ્રંથો મુજબ પવિત્ર પંચસરોવર તીર્થસ્થળમાં સમાવેશ થતો નથી ? પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા પુષ્કર સરોવર - રાજસ્થાન નારાયણ સરોવર - ગુજરાત પંપા સરોવર - કર્ણાટક કૃષ્ણા સરોવર - તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નોંગક્રેમ ડાન્સનો તહેવાર કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ? સિક્કિમ મણિપુર ત્રિપુરા મેઘાલય સિક્કિમ મણિપુર ત્રિપુરા મેઘાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP