ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્ય અને તેની સાથે જોડાયેલ રાજ્યના જોડકા પૈકી કયું જોડકું યોગ્ય નથી ? બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ બીહુ ડાન્સ - અરુણાચલ પ્રદેશ મોહિની અટ્ટમ ડાન્સ - કેરળ કુચીપુડી ડાંસ - આંધ્ર પ્રદેશ ગીડ્ડા ડાન્સ - પંજાબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર ગુલાબી રંગની મીનાકારી - વારાણસી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નૃત્યના દેવાધિદેવ કોણ હતા ? નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ નટરાજ બ્રહ્મા નારદ વિષ્ણુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) શ્રવણ બેલગોડા ખાતે એક જ પથ્થરમાંથી ઘડવામાં આવેલી ભવ્ય મૂર્તિ કોની છે ? અર્ધનારીશ્વર રાજેશ્વર ગોમતેશ્વર હોયસલેશ્વર અર્ધનારીશ્વર રાજેશ્વર ગોમતેશ્વર હોયસલેશ્વર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) વૈષ્ણવ હવેલીઓમાં શ્રાવણ ભાદરવા દરમિયાન કરવામાં આવતી ખાસ પ્રકારની રંગોળીનું નામ જણાવો. ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ફૂલકારી ભીંતચિત્ર સાંઝી પટચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) પૂર્વના ઓક્સફર્ડ તરીકે ક્યું શહેર ઓળખાય છે ? ચેન્નાઈ પુણે જયપુર બેંગલુરુ ચેન્નાઈ પુણે જયપુર બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP