ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કથકલી નૃત્યમાં કેટલી શાસ્ત્રીય કથકલી વાર્તાઓ સમાવિષ્ટ છે ? 101 51 131 151 101 51 131 151 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'સાહિત્ય અકાદમી'નું વડુંમથક કઈ જગ્યાએ આવેલું છે ? નવી દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ નવી દિલ્હી મુંબઈ કોલકાતા ચેન્નાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) કલા પ્રકાર અને સ્થળના જોડકાં પૈકી અયોગ્ય જોડ શોધો. કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર કાળા રંગની મીનાકારી - હૈદરાબાદ ગુલાબી રંગની મીનાકારી - વારાણસી જરદોશીકામ - અમદાવાદ લાલ રંગની મીનાકારી - જયપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) જાણીતા નૃત્યો અંગેનું ખોટું જોડકું પસંદ કરો. ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત બિહુ - આસામ ભાંગડા – પંજાબ લાવણી - ઉત્તર પ્રદેશ ગરબા કે ભવાઈ - ગુજરાત બિહુ - આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) નીચેના પૈકી કયા મહાનુભાવો તબલા વાદક છે ?1. ઉસ્તાદ અલ્લારખા 2. ઝાકીર હુસેન 3. રવિશંકર 4. શિવકુમાર શર્મા 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 3 અને 4 1 અને 2 4 અને 1 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India) 'ઓળીપો' કયા પ્રકારની કલા છે ? નખ રંગવાની વસ્ત્ર રંગવાની કેશ ગૂંફનની ભીતચિત્ર નખ રંગવાની વસ્ત્ર રંગવાની કેશ ગૂંફનની ભીતચિત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP