કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં ભારતના સૌથી યુવા મહિલા પાઈલટ કોણ બન્યા ? ચિત્રા શર્મા આયેશા અજિજ રવિના વર્મા ભાવના મલ્હોત્રા ચિત્રા શર્મા આયેશા અજિજ રવિના વર્મા ભાવના મલ્હોત્રા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં આયોજિત ક્લાઈમેટ એડેપ્ટેશન સમિટ, 2021ની અજમાની કયા દેશે કરી હતી ? સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સાઉદી અરેબિયા નેધરલેન્ડ સ્વિટ્ઝર્લૅન્ડ ભારત સાઉદી અરેબિયા નેધરલેન્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયા રાજ્યમાં મહાબાહુ-બ્રહ્મપુત્ર પહેલ લૉન્ચ કરી ? ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ત્રિપુરા આસામ અરુણાચલ પ્રદેશ પશ્ચિમ બંગાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં રજૂ કરાયેલા કેન્દ્રીય બજેટ 2021-22 અનુસાર, દેશમાં કેટલી સૈનિક શાળાની સ્થાપના કરવામાં આવશે ? 75 50 100 150 75 50 100 150 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) તાજેતરમાં યુનાઈટેડ નેશન્સ ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અને આર્બર ડે ફાઉન્ડેશન દ્વારા ભારતના કયા શહેરને 2020 ટ્રી સિટી ઓફ વર્લ્ડ ઘોષિત કરવામાં આવ્યું ? હૈદરાબાદ રાંચી ચેન્નાઈ બેંગલુરુ હૈદરાબાદ રાંચી ચેન્નાઈ બેંગલુરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2021 (Current Affairs February 2021) કાળાઘોડા આર્ટ્સ ફેસ્ટિવલ 2021નું આયોજન કયા કરવામાં આવ્યું ? પુણે મુંબઈ અમદાવાદ ભોપાલ પુણે મુંબઈ અમદાવાદ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP